- મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.
અરજીપત્રક ક્યાંથી મળશે | - અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્દ્ર.
- ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરી શકાય
અરજી ક્યાં કરવી ? | - આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્ય તમામ વિસ્તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.
| વધુ માહિતી જોવા અહિયાં ક્લિક કરો અમારા વોટ્સએપ ગ્રૂપ માં અહિયાં ક્લિક કરો
લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્ટમાં ડી.બી.ટી. દ્રારા જમા કરાવવામાં આવે છે. | | | | નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે. |
|
|
0 ટિપ્પણીઓ
If You Have Any Doubts, Please Let Me Now