RMC Recruitment 2022 || રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 617 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી
RMC Recruitment 2022:
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા 617 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
RMC Recruitment 2022:
- સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે વધુ એક ભરતી બહાર પડી છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 617 જગ્યા માટે ભરતી બહાર (RMC Recruitment 2022) પડી છે. આ નોકરી માટે ભરતીની જાહેરાત રાજકોટ મનપાની વેબસાઈટ પર ઓનલાઈન મૂકી દેવામાં આવી છે. રાજકોટ મનપાની આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન (RMC Recruitment 2022 Online Application) અરજી કરવાની રહેશે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 20-5-2022 (RMC Recruitment 2022 Last Date of Online Application) છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
RMC Recruitment 2022: જગ્યા
- આ ભરતીમાં એપ્રેન્ટિસની 617 ખાલી જગ્યા છે. જેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવાવમાં આવી છે. ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશનની લિંક 07મી મેના રોજથી થઈ ગઈ છે.
RMC Recruitment 2022: લાયકાત
- આ નોકરી માટે ઉમેદવારોએ વિવિધ ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત ઉંમર મર્યાદા પણ લાગુ થશે. ઉમેદવારોએ રાજકોટ મનપાની વેબસાઈટ પર આ જાહેરાત જોવાની રહેશે.
RMC Recruitment 2022: પસંદગી પ્રક્રિયા
- આ એપ્રેન્ટિસની ભરતી છે જેમાં મુખ્યત્વે મેરીટના આધારે પસંદગી થતી હોય છે પરંતુ ઉમેદવારોએ આ અંગે વિગતવારે નોટિફીકેશન વાંચવાનું રહેશે.
RMC Recruitment 2022: અરજી કરવાની રીતે
- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
- ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર 15 કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
RMC Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો
|
જગ્યા |
617 |
|
શૈક્ષણિક લાયકાત |
આટીઆઈ |
|
પસંદગી પ્રક્રિયા |
ઓનલાઈન અરજી દ્વારા |
|
અરજી ફી |
ઉલ્લેખ નથી |
|
અરજી કરવાની અંતિમ તારીખ |
|
|
ભરતીની જાહેરાત જોવા માટે |
|
|
ઓનલાઈનલ અરજી કરવા માટે |
|
|
અમારા વોટ્સેપમાં જોડાવા માટે |
RMC Recruitment 2022: ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ
- પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
- રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
- ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
- રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.
RMC Recruitment 2022: અરજી પહોંચાડવાની તારીખ
- ઉમેદવારોએ આ અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે. આ ઉપરાંત આ પ્રિન્ટ સાથે માંગવામાં આવેલા સર્ટિફિકેટને જોડે સ્વપ્રમાણિત નકલ સાથે આસિસ્ટન્ટ મેનેજર, મહેકમ શાખા રૂ.નંબર 1 બીજોમાળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ 36000ના સરમાને રૂબરે તારીખ 31-5-2022 સુધીમાં દોડવાની રહેશે.


0 ટિપ્પણીઓ
If You Have Any Doubts, Please Let Me Now