High Court Of Gujarat Recruitment for Private Secretary Posts 2022

high court of gujarat recruitment

Gujarat High Court Recruitment 2022 : 

  • નમસ્કાર પ્રિય વાંચકો આજે અમે તમારી સમક્ષ એક સરકારી ભરતીની જાહેરાત લઈને આવ્યા છીએ. ગુજરાત હાઇકોર્ટની અંદર પ્રાઇવેટ સેક્રેટરીની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા આશરે 15 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતો મેળવીશું.

High Court Of Gujarat Recruitment for Private Secretary Posts 2022

આ ભરતી વિશેની માહિતી

સંસ્થાનું નામ

ગુજરાત હાઈ કોર્ટ અમદાવાદ

કુલ જગ્યાઓ

15 પોસ્ટ્સ 

જગ્યાનું નામ

ખાનગી સચિવ

 શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો

  • ભરતી વિશેની સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો.

અરજી કેવી રીતે કરવી

  • જે ઉમેદવારો આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા હોય તો તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે.
  • Offical Website : https://hc-ojas.gujarat.gov.in/

આ ભરતી માટે મહત્વની તારીખો

  • અરજી કરવાની શરૂઆત તારીખ : 16-05-2022
  • અરજી કરવાની અંતિમ તારીખ : 31-05-2022

આ ભરતી માટે મહત્વપૂર્ણ લિંક્સ

https://atozallindabharti.blogspot.com/ તમને શુભકામનાઓ.આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશો, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ અને સરકારી મહિતી અપડેટ્સ તાત્કાલિક જાણવા માટે કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.